નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?
$CH_2=CH-CH_2-CH(Br)-CH_3 + KOH \xrightarrow[\text{heat}]{\text{alcohol}} \dots$

  • A
    $CH_2=CH-CH_2-CH=CH_2$
  • B
    $CH_3-CH_2-CH_2-CH(OH)-CH_3$
  • C
    $CH_2=CH-CH=CH-CH_3$
  • D
    $CH_2=CH-CH(OH)-CH_2-CH_3$

Explore More

Similar Questions

એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન $(S_N1)$ પ્રક્રિયાની ક્રિયાવિધિ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.

ટોલ્યુઈન સૂર્યપ્રકાશની હાજરીમાં $Cl_2$ ના વધારા સાથે પ્રક્રિયા કરીને એક નીપજ આપે છે,જેનું જળવિભાજન અને ત્યારબાદ $NaOH$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Difficult
View Solution

સમજાવો: હેલોઆલ્કેન સંયોજનોમાં વિલોપન પ્રક્રિયા થાય કે વિસ્થાપન પ્રક્રિયા તે જણાવો.

નીચેના આલ્કાઈલ હેલાઈડની ઘનતાનો વધતો ક્રમ કયો છે:
$(I)$ $n-C_3H_7Br$
$(II)$ $n-C_3H_7Cl$
$(III)$ $n-C_3H_7I$

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે? $C_2H_5ONa + (CH_3)_3C-Cl \rightarrow$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo